ગાંઠીયો તાવ (બી.ક્યુ.) :
ગાંઠિયો તાવ (બી.ક્યુ) મોટા ભાગે ડુંગરાળ પ્રદેશોમાં જોવા મળે છે. જો કોઈ પશુને ગાંઠિયો તાવ (બી.ક્યુ) થયો હોય તો તેના પાછલા પગ પર સોજો અને સખત તાવ આવે છે. જેથી પશુ બેચેન બની જાય છે અને ચાલી શકતું નથી. થાપાના ભાગે ખરાબ વાસવાળુ કાળું પ્રવાહી ભરાયેલુ હોય છે. સોજાની જગ્યા એ થપકારવાથી ક્રીપીટેશન સાઉન્ડ (ફુગ્ગા ચચરાટીની વાળો અવાજ) આવે છે. રોગની તીવ્રતામાં 24 કલાકમાં પશુ મરણ પામી શકે છે.
SOURCE : INTERNET |
ઉપાય :
ગાંઠીયો તાવ (બી.ક્યુ.)નુ વેક્સીનેશન (રસીકરણ) ચોમાસા પહેલા ભૂતકાળમાં જ્યાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગોની શક્યતાવાળા વિસ્તારમાં કરવું જોઈએ.
દરેક ખેડૂતને આ જાણકારી મળી રહે તે માટે શેયર કરવાનું ભૂલશો નહિ અને માહિતી ગમી હોય તો પેજને લાઈક અને શેયર કરવાનું ચૂકશો નહિ.
0 Comments