kheduthelp.in વિશે
હેતુ
kheduthelp.in વેબસાઈટ ખેડૂતો, પશુપાલકો અને સેવાભાવી સંસ્થાઓને મદદ કરવાના ઉદ્દેશથી kheduthelp.in વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ દ્વારા અમે બધા ખેડૂતો સુધી ખેતી, પશુપાલન, બાગાયતી, કૃષિ સમાચાર, નિષ્ણાત સલાહ, જૈવિક ખેતી, ખેડૂતો માટે ચાલતી સરકારી યોજનાઓ અને બજાર સંબંધિત બધી જાણકારી ખેડૂતો સુધી તેમની માતૃભાષા ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેથી ખેડૂતો આધુનિક પદ્ધતિ અપનાવીને કૃષિ ક્ષેત્રે વધારેમાં વધારે લાભ લઈ શકે છે અને ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
અમારુ લક્ષ્ય
અમારું લક્ષ્ય એવા બધા નાગરિકો સુધી પહોંચવાનું છે કે જેઓ કૃષિ અથવા કૃષિ સંબંધિત કાર્ય દ્વારા જીવન જીવતા હોય અથવા જીવન જીવવા માંગતા હોય અને માત્ર ગુજરાતીને સમજી શકતા હોય.
0 Comments