ઘઉંના પાકને જીવાતો અને રોગો સામે કેવી રીતે રક્ષણ આપવું?

ઘઉનો પાક જોખમ મુક્ત પાક તરીકે જાણીતો છે. પરંતુ આ પાકમાં પિયતનો બિન સમજદારીપૂર્વક નો ઉપયોગ, નાઈટ્રોજનયુક્ત ખાતરોના આડેધડ વપરાશ અને જૂની જાતોનું વાવેતર વગેરે કારણોને લીધે રોગનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. તેથી આ પાકમાં પણ પાક સંરક્ષણનાં પગલાં લેવાનું અતિ મહત્વનું બનતું જાય છે. ઘઉંના પાકમાં પાન અને થડનો ગેરુ, પાનનો સુકારો, કાળી ટપકી અને ઢીલો અંગારીયો મુખ્ય રોગ ગણાય છે.
How to protect wheat crops from pests and diseases?
SOURCE : INTERNET

ઘઉંના પાકને નુકસાન કરતી અગત્યની જીવાતોમાં ઊધઈ, લીલી ઈયળ, ખપૈડી, ગાભમારાની ઈયળ અને મોલો મશીનો સમાવેશ થાય છે.

ઘઉંના પાકમાં ઉપરના રોગો અને જીવાતોનું નિયંત્રણ કેવી રીતે તેની સંપૂર્ણ માહિતી આપતી પુસ્તિકા ડાઉનલોડ કરવા નીચેના ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
ડાઉનલોડ



Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી આપવામાં આવે છે. જો તમે આવી માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ અને જિલ્લો લખીને મેસેજ કરો.

Post a Comment

0 Comments